ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભૂમિનો આ દિવાળી લુક જોઈને યુઝર્સે કરી ટ્રોલ, ઉર્ફી સાથે કરવામાં આવી તુલના

મુંબઈમાં  ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)બોલિવૂડની ( Bollywood)સુંદર એક્ટ્રેસમાંથી એક છે. તેણીએ જે પણ ફિલ્મોમાં કામ કર્યુ તેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલમાં ભૂમિ બોલિવૂડ દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી જેમાં તેણીએ જે ડ્રેસ પહેર્યો હતો, તેના કારણે યુઝર્સે તેણીને ખૂબ જ ટ્રોલ કરી હતી. બોલિવૂડ સેલેબ્સ અવારનવાર તેમના લુક્સ અને ડ્રેસિંગનાં કારણે ટ્રોલ થતાં હોય છે, ત્યારે હàª
03:58 PM Oct 26, 2022 IST | Vipul Pandya
મુંબઈમાં  ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)બોલિવૂડની ( Bollywood)સુંદર એક્ટ્રેસમાંથી એક છે. તેણીએ જે પણ ફિલ્મોમાં કામ કર્યુ તેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલમાં ભૂમિ બોલિવૂડ દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી જેમાં તેણીએ જે ડ્રેસ પહેર્યો હતો, તેના કારણે યુઝર્સે તેણીને ખૂબ જ ટ્રોલ કરી હતી. બોલિવૂડ સેલેબ્સ અવારનવાર તેમના લુક્સ અને ડ્રેસિંગનાં કારણે ટ્રોલ થતાં હોય છે, ત્યારે હàª
મુંબઈમાં  ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)બોલિવૂડની ( Bollywood)સુંદર એક્ટ્રેસમાંથી એક છે. તેણીએ જે પણ ફિલ્મોમાં કામ કર્યુ તેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલમાં ભૂમિ બોલિવૂડ દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી જેમાં તેણીએ જે ડ્રેસ પહેર્યો હતો, તેના કારણે યુઝર્સે તેણીને ખૂબ જ ટ્રોલ કરી હતી. બોલિવૂડ સેલેબ્સ અવારનવાર તેમના લુક્સ અને ડ્રેસિંગનાં કારણે ટ્રોલ થતાં હોય છે, ત્યારે હવે ભૂમિએ પણ આ ટ્રોલર્સનો શિકાર થવું પડ્યું છે.
હકીકતમાં એક્ટ્રેસને હાલમાં એક પાર્ટીમાં જોવામાં આવી હતી, જેમાં તેણીએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસના કારણે યુઝર્સે ભૂમિની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી હતી. ભૂમિ ટોયલેટ એક પ્રેમ કથા દમ લગા કે હઈશા શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મોમાં તેણીના શાનદાર અભિનય માટે ઓળખવામાં આવે છે. જોકે તેણીના ઘણાં પ્રોજેક્ટ હજુ સુધી રિલીઝ થયા નથી.

ઉર્ફીના નામે કરવામાં આવી ટ્રોલ

હાલમાં સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં, જ્યારે નેટિઝન્સે તેણીને સફેદ રંગના ડ્રેસમાં ફરતા જોઈ હતી, તો ઘણાં લોકોએ તેણીના વિશે ટિપ્પણી કરી કે તે સારી નથી લાગતી.ભૂમિની પસંદગી પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તે 'અશ્લીલ' લાગે છે. વળી, કેટલાકે તેની સરખામણી ઉર્ફી સાથે કરી. એક યુઝરે લખ્યું, તે તમામ ડિઝાઇનરોની સાથે, જેની પાસે તેની પહોંચ છે, તે આ જ પસંદ કરે છે.એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, આ ડ્રેસ વિચિત્ર હતો અને તેને કાર્ટૂન નેટવર્ક ડ્રેસ' કહ્યુ. એક અન્ય યુઝરે કહ્યુ, આ ડ્રેસિંગ સ્ટાઇલ ઉર્ફીથી પ્રેરિત છે અને લખ્યુ, ઉર્ફી પ્રભાવ.




આ ફિલ્મોમાં જોવા મળશે

નેટીઝન્સ તેના ડ્રેસિંગ સેન્સની ટીકા કરવા માટે કોઈ શબ્દો છોડતા નથી, ભૂમિએ તેના અભિનયથી તેની ઓળખ બનાવી છે. ભૂમિ છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'રક્ષા બંધન'માં જોવા મળી હતી. ભૂમિ પાસે ઘણી ફિલ્મો છે. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળશે. ત્યારબાદ તે 'ભીડ', 'ભક્ષક', 'ધ લેડી કિલર', 'અફવા' અને 'થેન્ક યુ ફોર કમિંગ'માં પણ જોવા મળશે.


Tags :
BhumipednekarentertainmentGujaratFirstTrolled
Next Article