ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'ધ કાશ્મીર ફાઇલ્સ'ની જ્વલંત સફળતા બાદ ટીમ વિવેક ફરી શું ધડાકો કરશે ?

'ધ કશ્મીર ફાઇલ્સ'ની અભૂતપૂર્વ સફળતા પછી, હવે વિવેક અગ્નિહોત્રી અને ટીમ ફરી એક વાર તેની ટીમ સાથે મોટા પડદા પર ભારતની વધુ બે અજાણી વાતો સાથે અડ્ડો જમાવવા તૈયાર છે. વિવેકે આ વિશે એક વીડિયો શેર કર્યો છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં 90ના દાયકામાં  થયેલા કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા દર્શાવવામાં આવી છે. 'ધ કશ્મીર ફાઇલ્સ'ની સફàª
02:18 PM Apr 11, 2022 IST | Vipul Pandya
'ધ કશ્મીર ફાઇલ્સ'ની અભૂતપૂર્વ સફળતા પછી, હવે વિવેક અગ્નિહોત્રી અને ટીમ ફરી એક વાર તેની ટીમ સાથે મોટા પડદા પર ભારતની વધુ બે અજાણી વાતો સાથે અડ્ડો જમાવવા તૈયાર છે. વિવેકે આ વિશે એક વીડિયો શેર કર્યો છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં 90ના દાયકામાં  થયેલા કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા દર્શાવવામાં આવી છે. 'ધ કશ્મીર ફાઇલ્સ'ની સફàª
'ધ કશ્મીર ફાઇલ્સ'ની અભૂતપૂર્વ સફળતા પછી, હવે વિવેક અગ્નિહોત્રી અને ટીમ ફરી એક વાર તેની ટીમ સાથે મોટા પડદા પર ભારતની વધુ બે અજાણી વાતો સાથે અડ્ડો જમાવવા તૈયાર છે. વિવેકે આ વિશે એક વીડિયો શેર કર્યો છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં 90ના દાયકામાં  થયેલા કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા દર્શાવવામાં આવી છે. 'ધ કશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, હવે વિવેક અગ્નિહોત્રી ફરી એક વાર તેની ટીમ સાથે મોટા પડદા પર ભારતની વધુ બે અજાણી વાર્તાઓ સાથે ફરી ફિલ્મી પડદે  આવશે. 
વિવેકે આ અંગે એક વીડિયો શેર કર્યો 
વાસ્તવમાં, વિવેક અગ્નિહોત્રીએ અભિષેક અગ્રવાલના જન્મદિવસના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું કે ટાઈગર પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલને તેના જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન. અભિષેક અગ્રવાલ આર્ટસ અને બુદ્ધ વચ્ચેનો નવો સહયોગ શેર કરતાં મને અપાર આનંદ થાય છે.
ભારતીય ઇતિહાસની બે પ્રામાણિક સ્ક્રિપ્ટ સાથે ફરી એકવાર સાથે
વિડિયોમાં કહેવામાં અવ્યુ છે કે તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, વિવેક રંજન અગ્નિહોત્રી, પલ્લવી જોષી  બ્લોક બસ્ટર ધ કાશ્મીર ફાઇલ્સ માટે ઇતિહાસ રચ્યા પછી અને મોટા પડદા પર બીજી બે મહાન વાર્તાઓ કહેવાના જુસ્સા સાથે, ભારતીય ઇતિહાસની બે પ્રામાણિક સ્ક્રિપ્ટ સાથે ફરી એકવાર સાથે છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

પ્રભાસ સ્ટારર રાધે-શ્યામને જબરદસ્ત સ્પર્ધા આપી
તમને જણાવી દઈએ કે 11 માર્ચે રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઇલ્સ કાશ્મીરી પંડિતોના દર્દને દર્શાવતી ફિલ્મ હતી. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી જેવા સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે જે સમયે રિલીઝ થયેલી પ્રભાસ સ્ટારર રાધે-શ્યામને જબરદસ્ત સ્પર્ધા આપી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી. 
Tags :
GujaratFirstTheKashmirFilesvivekagnihotriupcomingproject
Next Article