Gambhira Bridge દુર્ઘટના બાદ કામરોજનો બ્રિજ ચર્ચામાં, બ્રિજ પર લોખંડની પ્લેટ મુકી કામ ચલાઉ કામકાજ
કામરેજ બ્રિજ પર લોખંડની પ્લેટ મુકી કામ ચલાઉ કામકાજ કર્યું હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.
Advertisement
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરતનાં કામરોજનો બ્રિજ ચર્ચામાં આવ્યો છે. કામરેજ બ્રિજ પર લોખંડની પ્લેટ મુકી કામ ચલાઉ કામકાજ કર્યું હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજની સ્થિતિને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કામરેજમાં તાપી નદી પરનો બ્રિજ જોખમકારક સ્થિતિમાં છે. બ્રિજ પર લોખંડની પ્લેટ નાખવામાં આવી છે...જુઓ અહેવાલ...
Advertisement


