કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજની ઘટના બાદ કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી
Kolkata Murder Case : કોલકતામાં આવેલી આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર સાથે થયેલી બર્બરતા બાદ દેશભરમાં તબીબોએ પ્રદર્શન કર્યા હતા. મામલો એટલો ગંભીર બની ગયો કે ચર્ચા એવી પણ થવા લાગી કે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું પદ છોડવું પડશે....
Kolkata Murder Case : કોલકતામાં આવેલી આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર સાથે થયેલી બર્બરતા બાદ દેશભરમાં તબીબોએ પ્રદર્શન કર્યા હતા. મામલો એટલો ગંભીર બની ગયો કે ચર્ચા એવી પણ થવા લાગી કે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું પદ છોડવું પડશે. આ વચ્ચે કેન્દ્ર સરકારે Kolkata Rape Case બાદ એડવાઈઝરી જાહેર કરી છે.
Advertisement