ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat પથ્થરમારાની ઘટના બાદ અસામાજિક તત્વોના દબાણ હટાવ્યા

Surat: સૈયદપુરા વિસ્તારના ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતા અને તેના પ્રતિક્રિયા તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે સુરત પોલીસ અને સરકારના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા હતા અને ગણતરીના કલાકોમાં...
09:04 PM Sep 09, 2024 IST | VIMAL PRAJAPATI
Surat: સૈયદપુરા વિસ્તારના ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતા અને તેના પ્રતિક્રિયા તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે સુરત પોલીસ અને સરકારના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા હતા અને ગણતરીના કલાકોમાં...

Surat: સૈયદપુરા વિસ્તારના ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતા અને તેના પ્રતિક્રિયા તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે સુરત પોલીસ અને સરકારના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા હતા અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.

Tags :
Gujaratpolice actionSurat Police
Next Article