Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : Diwali ને લઈને 108 અને 112 ઈમરજન્સી સર્વિસ એલર્ટ

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઇમરજન્સી સેવા વિભાગ સજ્જ થયા છે. જે હેઠળ ઓપરેશન અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
Advertisement

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઇમરજન્સી સેવા વિભાગ સજ્જ થયા છે. જે હેઠળ ઓપરેશન અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ઇમરજન્સી કેસમાં 29 ટકા સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તહેવાર દરમિયાન 800 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે, 38 ICU એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી માટે તૈનાત રહેશે. ઉપરાંત, દિવાળીના દિવસે 6,111 જેટલા ઇમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. દિવાળીમાં દાઝી જવાના કેસમાં 500 ટકા સુધીના વધારાની સંભાવના છે. જ્યારે ટુ-વ્હીલર અકસ્માતના કેસમાં 100 ટકા સુધીના વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.....જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×