Ahmedabad : CM Bhupendra Patel ના હસ્તે 199મું અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ખુલ્લું મુકાયું
Ahmedabad : અમદાવાદના લાંભા વિસ્તારમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યનું 199મું અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું. મિશન ફોર મિલિયન ટ્રી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 26 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
02:40 PM Aug 08, 2025 IST
|
Hardik Shah
- Ahmedabad : CM Bhupendrabhai Patel ના હસ્તે 199મું અર્બન ફોરેસ્ટ ખુલ્લું મુકાયું
- લાંભામાં અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ખુલ્લું મુકાયું
- મિશન ફોર મિલિયન ટ્રી હેઠળ 26 લાખથી વધુ વૃક્ષો રોપાયા
- 480 ચો.મીટરમાં 55 લાખના ખર્ચે બનશે અર્બન ફોરેસ્ટ
Ahmedabad : અમદાવાદના લાંભા વિસ્તારમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યનું 199મું અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું. મિશન ફોર મિલિયન ટ્રી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 26 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અર્બન ફોરેસ્ટ 480 ચોરસ મીટરના વિસ્તારમાં 55 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે, જે શહેરના પર્યાવરણને હરિયાળું અને ઓક્સિજનયુક્ત બનાવવાના પ્રયાસોને વેગ આપશે.
આ પણ વાંચો : Rajkot : ફર્ન હોટલમાં જુગારધામનો પર્દાફાશ, 5 ઝડપાયા
Next Article