ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રિવરફ્રન્ટ પર અઢી વર્ષના બાળકને કારચાલકે અડફેટે લેતા મોત, કાર ચાલકની ધરપકડ

રાજ્યમાં બેફામ ઝડપ અને બેજવાબદાર ડ્રાઈવિંગના પગલે અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેના પગલે અનેક લોકો મોતનો ભોગ બને છે. આજે એક અકસ્માતની ઘટનામાં નાના માસૂમ બાળકનો જીવ ગયો છે. જેના પગલે પરિવાર આભ ફાટ્યું છે. અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર મચી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર અઢી વર્ષના બાળકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને ગંભીર àª
07:22 PM May 24, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં બેફામ ઝડપ અને બેજવાબદાર ડ્રાઈવિંગના પગલે અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેના પગલે અનેક લોકો મોતનો ભોગ બને છે. આજે એક અકસ્માતની ઘટનામાં નાના માસૂમ બાળકનો જીવ ગયો છે. જેના પગલે પરિવાર આભ ફાટ્યું છે. અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર મચી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર અઢી વર્ષના બાળકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને ગંભીર àª

રાજ્યમાં બેફામ ઝડપ અને બેજવાબદાર ડ્રાઈવિંગના પગલે અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેના પગલે અનેક લોકો મોતનો ભોગ બને છે. આજે એક અકસ્માતની ઘટનામાં નાના માસૂમ બાળકનો જીવ ગયો છે. જેના પગલે પરિવાર આભ ફાટ્યું છે. અમદાવાદ શહેરમાં
વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર મચી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર અઢી વર્ષના
બાળકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને ગંભીર રીતે ઇજા પહોંચતા
તે મોતને ભેટ્યો છે.
 
અકસ્માતના વિગત ઉપર નજર કરીએ તો અકસ્માતનો ભોગ
બનનાર બાળકનો પરિવાર ઉબેરની રાહ જોઇને ઉભો હતો. ત્યારે અચાનક જ જીપ કારમાં સવાર
પાર્થ પટેલ નામના શખ્સે પાર્કિંગમાં પુરપાટ ઝડપે ગાડી ચલાવી હતી તેવી ત્યાં હાજર
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પોતાના ધ્યાનમાં ઉભેલા પરિવાર અને પોતાની
મસ્તીમાં ઉભેલા બાળકને કાર સવારે અડફેટે લઈ ફંગોળી દીધો હતો.કાર ચાલક અકસ્માત કરી
ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ટ્રાફિક પોલીસે CCTV ફૂટેજના આધારે 
કારચાલક પાર્થ પટેલની ધરપકડ કરી છે. પાર્થ પટેલ
MBBSમાં અભ્યાસ કરે છે. તેણે પાર્કિંગમાં રમી રહેલા
બાળકને અકસ્માતે કારથી ટક્કર મારી દીધી હતી. ટ્રાફિક પોલીસે જીપ કાર નંબર
GJ 01 KW 0408 કારને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.

Tags :
AhmedabadCarAccidentGujaratFirstRiverFront
Next Article