Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ભરવાડ સમાજની અનોખી પહેલ, યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB નું કરાયું વિતરણ

અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા.
Advertisement

અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા. સમાજના નવનિયુક્ત અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના બેરોજગાર યુવાનોને JCB વિતરણ કરાયા હતા. સમાજના અધિકારીઓનું તેમના માતા-પિતા સાથે સન્માન કરાયું હતું...... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×