Ahmedabad : 11 મહિના બાદ પણ ન્યાયની રાહમાં Air India plane crashના પીડિત પરિવાર
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ (Air India plane crash)ને લગભગ 1 વર્ષ થવા છતાં મૃતકોના પરિવાર હજુ ન્યાય (justice)ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ડાયરેક્ટર મહેશ જીરાવાલાની પત્નીને પણ આપવામાં આવેલા વચનો (promises) પૂર્ણ ન થતા નિરાશા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ (Air India plane crash)ને લગભગ 1 વર્ષ થવા છતાં મૃતકોના પરિવાર હજુ ન્યાય (justice)ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ડાયરેક્ટર મહેશ જીરાવાલાની પત્નીને પણ આપવામાં આવેલા વચનો (promises) પૂર્ણ ન થતા નિરાશા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને 11 મહિના વીતી ગયા છતાં યોગ્ય જવાબદારી (accountability) નિર્ધારિત ન થતા પરિવારોમાં અસંતોષ છે. આવનારા દિવસોમાં ઘટનાની વર્ષગાંઠ (anniversary) નિમિત્તે સ્થળ પર પ્રાર્થના (prayer ceremony) અને પૂજા (rituals) યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

