Ahmedabad Air India Plane Crash : Ahmedabad ના પ્લેન ક્રેશમાં વિધિની વક્રતા તો જુઓ!
વડોદરાના અંજુ શર્માનું અમદાવાદ વિમાન ક્રેશ ઘટનામાં મોત થયું છે. મૃતક અંજુ શર્માએ છેલ્લે વીડિયો સ્ટેટસ સામે આવ્યું હતું.
06:24 PM Jun 14, 2025 IST
|
Vishal Khamar
વડોદરાના અંજુ શર્માનું અમદાવાદ વિમાન ક્રેશ ઘટનામાં મોત થયુમ હતું. મૃતક અંજુ શર્માનો બપોરે 1.5 નો છેલ્લો વીડિયો સ્ટેટસ સામે આવ્યું હતું. અંજુ શર્મા વીડિયોમાં ગીત મુક્યું હતું કે, આદમી એક ખીલોના હૈ... અંજુ શર્મા લંડનમાં મોટી દીકરી નિમ્મી શર્મા અને તેના પરિવારને મળવા જઈ રહ્યા હતા. વડોદરામાં પોતાની નાની દીકરી હની શર્મા સાથે પણ રહેતા હતા. નિમ્મીએ પોતાની માતાને ફેરવવા લંડનમાં પ્લાન કર્યો હતો. નિમ્મીનું નિવેદન સામે આવ્યું હતું. મમ્મી લંડન આવવાની હતી. તેના બદલે અમને વડોદરા આવવું પડ્યું છે.
Next Article