Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad : ગોમતીપુરના કોર્પોરેટરના પરિવારજનોના નામ કમી કરાયાનો આરોપ

અમદાવાદના ગોમતીપુરમાં SIR ફોર્મ 7 ખોટા ભરાયાનો આરોપ થયો છે. ગોમતીપુરના કોર્પોરેટરના પરિવારજનોના નામ કમી કરાયાનો આરોપ છે.
Advertisement

અમદાવાદના ગોમતીપુરમાં SIR ફોર્મ 7 ખોટા ભરાયાનો આરોપ થયો છે. ગોમતીપુરના કોર્પોરેટરના પરિવારજનોના નામ કમી કરાયાનો આરોપ છે. પરિવારના 5 સભ્યોના નામ કમી કરવા ફોર્મ ભરાયાનો પણ આરોપ થયો છે. 4500 મતદારો હયાત છતાં સ્થળાંતર કર્યું હોવાના નામે ફોર્મ ભરાયા હોવાનો આક્ષેપ કરાયો છે. કોર્પોરેટર સહિત સમર્થકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી કરી છે...જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×