Ahmedabad AMC Action: મનપાના ફૂડ વિભાગનો સપાટો, 3 એકમો સીલ, 2570 કિલો અખાદ્ય જથ્થો જપ્ત
Ahmedabad AMC Action: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે લાલ આંખ કરીને ગોતાની 'આઇશ્રી ખોડીયાર ગૃહ ઉદ્યોગ', કાળુપુરની 'રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ' અને નવરંગપુરાની 'બોમ્બે બિરયાની' સહિતના 3 એકમોને અનહાઇઝેનિક પરિસ્થિતિ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થવાને કારણે સીલ કરી દેવામાં આવ્યા છે
Advertisement
Ahmedabad AMC Action: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે લાલ આંખ કરીને ગોતાની 'આઇશ્રી ખોડીયાર ગૃહ ઉદ્યોગ', કાળુપુરની 'રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ' અને નવરંગપુરાની 'બોમ્બે બિરયાની' સહિતના 3 એકમોને અનહાઇઝેનિક પરિસ્થિતિ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થવાને કારણે સીલ કરી દેવામાં આવ્યા છે, તેમજ સ્થળ પરથી ખજૂર-આંબલીની ચટણી, ફ્રૂટ સ્ક્વોશ અને શરબતના નમૂનાઓ તપાસ માટે મોકલીને કુલ 2,570 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો...

