Ahmedabad : વસ્ત્રાપુર તળાવનું અમિતભાઈ શાહે કર્યું ઉદ્ઘાટન
Ahmedabad : અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલ વસ્ત્રાપુર તળાવનું અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું છે. અમિતભાઇ શાહ વસ્ત્રાપુર નરસિંહ મહેતા તળાવ પહોચ્યા છે. બોડકદેવ વોર્ડમાં આવેલ નરસિંહ મહેતા વસ્ત્રાપુર તળાવનું ડેવલોપમેન્ટ કરી આજે ખુલ્લુ મુકાશે. તળાવ રૂ.2.49 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ થયા પછી આજે અમિતભાઈ શાહે પબ્લિક માટે ખુલ્લુ મુકશે.
Advertisement
Ahmedabad : અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલ વસ્ત્રાપુર તળાવનું અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું છે. અમિતભાઇ શાહ વસ્ત્રાપુર નરસિંહ મહેતા તળાવ પહોચ્યા છે. બોડકદેવ વોર્ડમાં આવેલ નરસિંહ મહેતા વસ્ત્રાપુર તળાવનું ડેવલોપમેન્ટ કરી આજે ખુલ્લુ મુકાશે. તળાવ રૂ.2.49 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ થયા પછી આજે અમિતભાઈ શાહે પબ્લિક માટે ખુલ્લુ મુકશે. તકતીનું અનાવરણ કર્યું હવે નરસિંહ મહેતા તળાવની વિઝીટ અમિતભાઈ શાહ કરી રહ્યા છે.
આ પણ વાંચો : LIVE: Amit Shah Gujarat Visit: ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્રો એનાયત
Advertisement
Advertisement


