Ahmedabad ના Vatva માં 20 કલાકની જહેમત બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવવામાં આવી
આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન લાગી હતી કામે અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે...
Advertisement
- આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ
- 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે
- ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન લાગી હતી કામે
અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ છે. તેમાં 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે. ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન કામે લાગી હતી. તથા 500 ટનની બે અને 130 ટનની એક ક્રેન પણ લાગી હતી. ક્રેન પડવાથી રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. હવે રેલવે વિભાગે પાટાનું સમારકામ શરૂ કર્યુ છે.
Advertisement


