Ahmedabad : ભાજપના ધારાસભ્ય Hardik Patel ની મુશ્કેલીમાં વધારો!
MLA Hardik Patel સામે વધુ એક ધરપકડ વોરંટ જારી થતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
08:12 PM Sep 12, 2025 IST
|
Vipul Sen
MLA Hardik Patel સામે વધુ એક ધરપકડ વોરંટ જારી થતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સીઆરપીસીની કલમ 70 હેઠળ વધુ એક ધરપકડ વોરંટ જારી થયું હોવાની માહિતી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે. 11 સપ્ટેમ્બરે બીજું ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. અગાઉ 29 ઓગસ્ટે પ્રથમ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું... જુઓ અહેવાલ...
Next Article