Ahmedabad : Vastral ની Arpan International School નું ઝળહળતું પરિણામ
આજે ધો. 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ત્યારે અમદાવાદની અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલે 98.56 ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે.
Advertisement
આજે ધો. 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ત્યારે અમદાવાદની અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલે 98.56 ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2018 માં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલનું વસ્ત્રાલ ખાતે નિર્માણ થયું હતું. છેલ્લા 8 વર્ષથી શાળાના વિધાર્થીઓએ પ્રગતિના શિખર સર કર્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ યુનિવર્સિટી સમાન છે. HSC જનરલ સ્ટ્રીમમાં 96.94, સાયન્સ સ્ટ્રીમનું 98.95 ટકા રિઝલ્ટ નોંધાયું છે. અર્પણ સ્કૂલ વિધાર્થીના ઘડતર માટે ઉત્તમ કાર્ય કરતી સંસ્થા છે. સ્કૂલના વિધાર્થીએ ગુજકેટમાં 120 માંથી 118.75 ગુણ પ્રાપ્ત કર્યા. મુખ્ય ટ્રસ્ટી રમેશભાઈ ચૌધરી 43 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે.........જુઓ અહેવાલ......
Advertisement


