Ahmedabad માં બુલેટ ટ્રેનના કામને કારણે રોડની દુર્દશા! રેલવે કર્મચારીઓ અને સ્થાનિકોનું ઉગ્ર પ્રદર્શન
Ahmedabad : અમદાવાદમાં ચાલી રહેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીને પગલે, અમદાવાદ રેલવે સ્ટેશનથી લઈને ન્યૂ બી-સ્કેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ અત્યંત ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે રેલવે કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Advertisement
- અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે રોડ ક્ષતિગ્રસ્ત
- અમદાવાદ રેલવે સ્ટેશનથી લઈને ન્યૂ B-સ્કેલ કોલોનીનો રોડ ક્ષતિગ્રસ્ત
- રેલવેના કર્મચારીઓ અને સ્થાનિકોને પડી રહી છે હાલાકી
- રેલવે કર્મચારીઓ અને સ્થાનિકોએ કર્યુ વિરોધ પ્રદર્શન
- વેસ્ટર્ન રેલવે એમ્પલોય યુનિયને રેલી યોજી કર્યુ વિરોધ પ્રદર્શન
- ખરાબ રોડ-રસ્તાને લઈને વહિવટી તંત્ર સામે કર્યા સુત્રોચ્ચાર
- છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો છતા રોડ રિપેર ના થતો હોવાના આક્ષેપ
- સમારકામ ના થતુ હોવાથી બુલેટ ટ્રેન વહિવટી તંત્ર સામે રોષ
- રેલવેના કર્મચારીઓ અને સ્થાનિકોની તાત્કાલિક રોડ રિપેર કરવા માગ
- WREUના અધ્યક્ષ, મંત્રી, મંડળ મંત્રી અને અન્ય સહયોગીઓએ કર્યુ પ્રદર્શન