Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ચાંદખેડામાં ખીરૂ ખાતા મોતનો કેસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો!

3 વર્ષની માસૂમ બાળકી મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૌથી ઘાતક અને હાનિકારક બેક્ટેરિયા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
Advertisement

અમદાવાદના ચાંદખેડાની ચકચારી ઘટનામાં મોટા સમાચાર આવ્યા છે. ગત 29 માર્ચે બનેલી બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં હવે એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 3 વર્ષની માસૂમ બાળકી મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૌથી ઘાતક અને હાનિકારક બેક્ટેરિયા જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખીરૂ ખાતા બે બાળકીઓના મોત નિપજયાં હતા. પ્રાથમિક તબક્કે આ ફૂડ પોઈઝનિંગનો કિસ્સો હોવાનું મનાતું હતું. જોકે, પોલીસ અને એફએસએલની ટીમ સતત આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી હતી......જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×