Chhatrapati Shivaji Maharaj ની 395મી જન્મજયંતિની ઉજવણી, Gujarat First ન્યૂઝ ચેનલનાં હેડ ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 395 મી જન્મજયંતીની ઉજવણી માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા. તેમને સ્થાનિકોને સંબોધિત પણ કર્યા હતા. જુઓ અહેવાલ....
Advertisement


