CM Bhupendra Patel એ 'રન ફોર યુનિટી'ને આપી લીલીઝંડી
Ahmedabad: એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન AMC દ્વારા સરદાર પટેલની પ્રતિમા નારણપુરા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું છે Ahmedabad: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમાં એકતા દિવસ નિમિત્તે...
10:12 AM Oct 31, 2025 IST
|
SANJAY
- Ahmedabad: એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન
- AMC દ્વારા સરદાર પટેલની પ્રતિમા નારણપુરા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કર્યું
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું છે
Ahmedabad: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમાં એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયુ છે. તેમાં અમદાવાદના નારણપુરામાં રન ફોર યુનિટીનું આયોજન થયુ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી છે. તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકતાના શપથ લેવડાવ્યા છે.
Next Article