Ahmedabad ની અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત
બાળકને લીવરની ગાંઠ હોવાથી કરાયું હતું એડમિટ ડોક્ટરે કહ્યું બાળકનું સફળ ઓપરેશન થયું હતું પરિવારે કહ્યું તેની કાળજી ન લીધી તેથી મોત થયું અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત થયુ છે. જેમાં ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ છે. બાળકને...
Advertisement
- બાળકને લીવરની ગાંઠ હોવાથી કરાયું હતું એડમિટ
- ડોક્ટરે કહ્યું બાળકનું સફળ ઓપરેશન થયું હતું
- પરિવારે કહ્યું તેની કાળજી ન લીધી તેથી મોત થયું
અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત થયુ છે. જેમાં ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ છે. બાળકને લીવરની ગાંઠ હોવાથી એડમિટ કરાયું હતુ. જેમાં ડોક્ટરે કહ્યું બાળકનું સફળ ઓપરેશન થયું હતુ. તથા પરિવારે કહ્યું તેની કાળજી ન લીધી તેથી મોત થયું છે. આ મામલે પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
Advertisement