Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad:સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં પતિ પાવરનો વિવાદ, જુઓ VIDEO

Ahmedabad: અમદાવાદના સરખેજ વોર્ડની સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરોને બદલે તેમના પતિઓની હાજરીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. બેઠક દરમિયાન જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહની જગ્યાએ તેમના પતિઓ હાજર રહેતા સ્થાનિક રાજકારણમાં 'પતિ પાવર'ની ચર્ચાઓ તેજ બની છે.
Advertisement

Ahmedabad: અમદાવાદના સરખેજ વોર્ડની સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરોને બદલે તેમના પતિઓની હાજરીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. બેઠક દરમિયાન જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહની જગ્યાએ તેમના પતિઓ હાજર રહેતા સ્થાનિક રાજકારણમાં 'પતિ પાવર'ની ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને ધારાસભ્યની હાજરીમાં જ પતિઓ દ્વારા વહીવટી કામગીરીમાં દખલગીરી અને પ્રતિનિધિત્વ કરવામાં આવતા સ્થાનિકો અને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે, શું મહિલા અનામત માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે? કોર્પોરેટરોના બદલે તેમના પતિઓ દ્વારા લેવાતા નિર્ણયો અને વહીવટી કામગીરીને લઈને આ ઘટના હાલમાં ટીકાનો વિષય બની છે.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×