Ahmedabad : કોરોના પોઝિટિવ બાળકને NICUમાં રાખવાની ફરજ પડી, માતા પહેલેથી કોરોનાગ્રસ્ત હતી
અમદાવાદમાં નવજાત બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવવા પામ્યો છે. કોરોના પોઝિટિવ નવજાત બાળકને વધુ સારવાર અર્થે NICU માં રખાયો છે.
Advertisement
અમદાવાદમાં નવજાત બાળક કોરોના પોઝિટિવ થતા તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ નવજાત બાળકને NICU માં રખાયો હતો. અગાઉ બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. સોલા સિવિલમાં હાલ કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. અન્ય 33 વર્ષીય મહિલાનો પણ કોરોનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.
Advertisement