Ahmedabad : US-Israel-Iran War વચ્ચે Canada થી Ahmedabad લગ્ન કરવા આવેલ કપલ ફસાયું
ત્યારે આ સ્થિતિ વચ્ચે કેનેડાથી અમદાવાદ લગ્ન કરવા આવેલ એક કપલ ફસાયું છે. 11 માર્ચ વહેલી સવારની કતાર એરલાઈન્સની ફ્લાઇટ હતી.
Advertisement
ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે અનેક એરલાઈન્સ કંપનીએ પોતાની ફ્લાઇટો રદ કરી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેનેડાથી અમદાવાદ લગ્ન કરવા આવેલ એક કપલ ફસાયું છે. 11 માર્ચ વહેલી સવારની કતાર એરલાઈન્સની ફ્લાઇટ હતી. 1 મહિનાની રજા લઈને આવ્યા લગ્ન માટે કપલ આવ્યું હતું. હજુ 1 મહિના સુધી અમદાવાદમાં રોકાવું પડે તેવી સ્થિતિ છે. વધારે સમય સુધી ફ્લાઇટ કેન્સલ થઈ તો નોકરી જોખમમાં મોકાય તેમ છે... જુઓ અહેવાલ....
Advertisement


