Ahmedabad Crime : અમદાવાદનાં આનંદનગરમાં યુવકની હત્યા
Ahmedabad Anandnagar Murder Case: અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાજીવનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. અહીં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના યુવક પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.
Advertisement
- Ahmedabad નાં આનંદનગરમાં યુવકની હત્યા
- રાજીવનગરમા યુવકની પાઈપ મારી ક્રૂરતાપૂર્વક હત્યા
- પાઈપ અને લાકડીના ઘા મારી યુવકની હત્યા કરાઈ
- નટુ પરમાર નામના યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા
- હુમલાની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
- આનંદનગર પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી
Ahmedabad Anandnagar Murder Case: અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાજીવનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. અહીં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના યુવક પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની બર્બરતા સ્પષ્ટ દેખાય છે.વધુ વિગતો જાણવા જુઓ...
Advertisement


