Ahmedabad Crime : ખૂનની હોળી રમાઈ ત્યાં ખાખીનો આરામ! સૂતા પોલીસ જવાનો કેમેરામાં કેદ
બાપુનગરમાં હત્યાની ચકચારી ઘટના બાદ પણ વિસ્તારમાં ફરજ પરનાં પોલીસ જવાનો સૂતા અને આરામ ફરમાવતા કેમેરામાં કેદ થયા હતા.
Advertisement
બાપુનગરમાં અપશબ્દો બોલવા મુદ્દે 19 વર્ષીય યુવકની છાતીમાં છરીના ઘા મારી હત્યા નીપજાવામાં આવી હતી. કર્ણાવતી એપાર્ટમેન્ટનાં ગેટ પાસે હત્યાની આ ઘટના બની હતી, જેમાં કાર્યવાહી કરી પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીની ધરપકડ કરી છે. જો કે, બાપુનગરમાં હત્યાની ચકચારી ઘટના બાદ પણ વિસ્તારમાં ફરજ પરનાં પોલીસ જવાનો સૂતા અને આરામ ફરમાવતા કેમેરામાં કેદ થયા હતા...જુઓ અહેવાલ...
Advertisement