Ahmedabad Crime : જ્યાં આતંક મચાવી કર્યો ગોળીબાર ત્યાં કાઢ્યો વરઘોડો!
જ્યાં આતંક મચાવી કર્યો ગોળીબાર ત્યાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો! જ્યાં ઉડાવ્યા ધજાગરા ત્યાં બે હાથ જોડી માફી મંગાવી!
12:19 AM Aug 15, 2025 IST
|
Vipul Sen
જ્યાં આતંક મચાવી કર્યો ગોળીબાર ત્યાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો! જ્યાં ઉડાવ્યા ધજાગરા ત્યાં બે હાથ જોડી માફી મંગાવી! અમદાવાદના વટવામાં ફાયરિંગ કરનારા હવે જેલ હવાલે થયા છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સહિત પાંચ પોલીસ સકંજામાં આવ્યા છે. પાંચેય આરોપીઓનું પોલીસે વટવામાં સરઘસ કાઢ્યું હતું. વરઘોડો કાઢી પોલીસે ઉતારી ટપોરીઓની હેકડી! જુઓ અહેવાલ...
Next Article