Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પવિત્રતા જાળવવા પડદામાં થાય છે માતાજીનાં દર્શન

શહેરના દરિયાપુર વિસ્તારમાં કાળકા માતાજીનું પ્રાચિન મંદિર આવેલું છે. અહીં, પવિત્રતા જાળવવા માતાજીનાં દર્શન પડદામાં થાય છે. હઠીનો ચોરો ખાતે આવેલા આ મંદિરમાં ભક્તો પડદામાં જ દર્શન કરે છે. 200 વર્ષથી અનુસરવામાં આ પરંપરા જાળવવામાં આવી છે. ...
Advertisement

શહેરના દરિયાપુર વિસ્તારમાં કાળકા માતાજીનું પ્રાચિન મંદિર આવેલું છે. અહીં, પવિત્રતા જાળવવા માતાજીનાં દર્શન પડદામાં થાય છે. હઠીનો ચોરો ખાતે આવેલા આ મંદિરમાં ભક્તો પડદામાં જ દર્શન કરે છે. 200 વર્ષથી અનુસરવામાં આ પરંપરા જાળવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×