Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandola Lake Demolition Phase 2 Ahmedabad : ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ 2 શરૂ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાશે કામગીરી અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો રહેશે ખડેપગે ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ થયુ છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે....
Advertisement
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાશે કામગીરી
  • અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો રહેશે ખડેપગે
  • ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ થયુ છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાશે. અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત છે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લિયર કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×