Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : Koli Samaj ના રાષ્ટ્ર્રીય સંગઠનમાં વિખવાદ, સમાજનું સંગઠન એક, પણ હોદ્દેદારો અલગ

કોળી સમાજના રાષ્ટ્ર્રીય સંગઠનમાં વિખવાદ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સમાજનું સંગઠન એક, પણ હોદ્દેદારો અલગ-અલગ જોવા મળી રહ્યા છે.
Advertisement

કોળી સમાજના રાષ્ટ્ર્રીય સંગઠનમાં વિખવાદ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સમાજનું સંગઠન એક, પણ હોદ્દેદારો અલગ-અલગ જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયાનું નામ સામે આવ્યું છે. ત્યારે ગુજરાત પ્રમુખ તરીકે ચંદ્રકાંત પીઠાવાળાનું નામ છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે માજી સાંસદ વિરેન્દ્રસિંહનો પણ દાવો કરાયો છે. પ્રદેશ અધ્યક્ષમાં ધારાસભ્ય હીરા સોલંકીનો પણ દાવો છે. એક સમાજના સંગઠનમાં હોદ્દેદારો હોવાથી વિખવાદ સર્જાયો છે. કુંવરજી બાવળિયા નારાજ હોવાની અટકળો તેજ થઈ છે. ત્યારે કોળી સમાજમાં ભાગલા પાડવાનાં ષડયંત્રની ચર્ચાઓ વેગવંતી થઈ છે..... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×