Ahmedabad: પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનો તપાસમાં ખુલાસો, પ્રેમસંબંધનું કાતિલ પૂર્ણ વિરામ!
આ કેસમાં આરોપી પુત્ર પોલીસ સકંજામાં છે જ્યારે પિતા હાલ પણ પોલીસ પકડથી દૂર છે.
12:26 AM Mar 27, 2025 IST
|
Vipul Sen
અમદાવાદના ભાટ વાસણામાં ખૂની ખેલ ખેલાયો હતો. પિતા-પુત્રએ ભેગા મળી એક યુવકની સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ કેસમાં આરોપી પુત્ર પોલીસ સકંજામાં છે જ્યારે પિતા હાલ પણ પોલીસ પકડથી દૂર છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે...જુઓ અહેવાલ....
Next Article