Ahmedabad Fire Accident : હાંસોલમાં ફ્લેટમાં આગ લાગતાં જીવ બચાવવા કુદકો માર્યો !
અમદાવાદનાં હાંસોલ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં રહેણાંક વિસ્તારમાં પાંચમા માળે આગ લાગી હતી.
11:09 PM Apr 29, 2025 IST
|
Vishal Khamar
અમદાવાદમાં ફરી એક વખત રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલ આશ્રયઓ રચર્ડમાં આગની ઘટના બનવા પામી હતી. જેમાં અમદાવાદના હાંસોલ વિસ્તારમાં ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે એપાર્ટેમેન્ટમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી. ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પાંચમા માળે આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બનતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો થોડા સમય માટે થંભી જવા પામ્યા હતા. આગ લાગ્યાની ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
Next Article