Ahmedabad Fire News: અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ નજીક કોમ્પલેક્ષમાં આગ
Ahmedabad Fire News: અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ (Shyamal Cross Road) નજીક આવેલા સાંગરીલા-2 કોમ્પલેક્ષમાં (Shangrila-2 Complex) આજે ભયંકર આગ (Fire) લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે કોમ્પલેક્ષના પાર્કિંગમાં (Parking) પડેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ (Gutted) થઈ ગયા હતા.
Advertisement
- Ahmedabad માં શ્યામલ ક્રોસ રોડ નજીક કોમ્પલેક્ષમાં આગ
- સાંગરીલા-2 કોમ્પલેક્ષમાં લાગી ભયંકર આગ
- પાર્કિગમાં પડેલા વાહન પણ બળીને થયા ખાખ
- આગને પગલે 10 જેટલી ફાયર ગાડી ઘટના સ્થળે
- ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાના પ્રયાસ શરૂ
Ahmedabad Fire News: અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ (Shyamal Cross Road) નજીક આવેલા સાંગરીલા-2 કોમ્પલેક્ષમાં (Shangrila-2 Complex) આજે ભયંકર આગ (Fire) લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે કોમ્પલેક્ષના પાર્કિંગમાં (Parking) પડેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ (Gutted) થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની (Fire Department) 10 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. હાલ ફાયર ફાઈટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ (Control) મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


