Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Firing Case: પહેલા ફાયરિંગ અને હવે દાદાગીરી ! Ex. Dysp એ પોલીસ સ્ટેશન માથે લીધું!

જો કે, નિવૃત્ત DySP એ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. આ સાથે પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ સાથે દાદાગીરી પણ કરી હતી.
Advertisement

અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગ મામલે મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને નિવૃત્ત DySP અશોક ચૌહાણની ધરપકડ કરી. જો કે, નિવૃત્ત DySP એ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. આ સાથે પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ સાથે દાદાગીરી પણ કરી હતી. અશોક ચૌહાણે પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હોવાનો પણ આરોપ છે. પોલીસ સ્ટેશનમાં નિવૃત DySP એ ડંફાસ મારી કહ્યું કે, ખોટી રીતે મારી સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અમારી ફરિયાદ નથી લીધી......જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×