Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : મનપાની પ્રથમ બેઠક, AMTS-BRTS બસમાં આવવા કાઉન્સિલરોને આદેશ!

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલરોને મહત્ત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે.
Advertisement

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલરોને મહત્ત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલની અશ્ચિતતા વચ્ચે કાઉન્સિલરોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. કાઉન્સિલરોને AMTS અને BRTS બસમાં આવવા આદેશ અપાયા છે. આ સાથે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા આ મોટો નિર્ણય લેવાયો હોવાની પણ ચર્ચા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અપીલ કરી હતી. ત્યાર બાદ કેટલાક નેતાઓ દ્વારા પોતાના કાફલામાં ઘટાડો કરવામાં આવ્યો છે......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×