ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: બાળકોથી લઇ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કાનમાં Fungus નો રોગ

ચોમાસાની ઋતુમાં એક તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી તરફ વધુ એક ગંભીર રોગે લોકોની ચિંતા વધારી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી કાનમાં Fungus નો રોગ ઝડપથી વધી રહ્યો છે. સોલા સિવિલમાં દરરોજ 200 થી વધારે...
01:14 PM Aug 08, 2024 IST | Vipul Sen
ચોમાસાની ઋતુમાં એક તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી તરફ વધુ એક ગંભીર રોગે લોકોની ચિંતા વધારી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી કાનમાં Fungus નો રોગ ઝડપથી વધી રહ્યો છે. સોલા સિવિલમાં દરરોજ 200 થી વધારે...

ચોમાસાની ઋતુમાં એક તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી તરફ વધુ એક ગંભીર રોગે લોકોની ચિંતા વધારી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી કાનમાં Fungus નો રોગ ઝડપથી વધી રહ્યો છે. સોલા સિવિલમાં દરરોજ 200 થી વધારે કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે. કાનની ફરિયાદ હોય તો હોસ્પિટલની મુલાકાત લેવા તબીબોએ અપીલ કરી છે.

Tags :
AhmedabadFungus DiseaseGujarat FirstGujarati NewsMonsoon DiseaseSola Civil Hospital
Next Article