ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : એરપોર્ટ પરથી ફરી પકડાયું સોનું, રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું કરાયું જપ્ત

Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં દુબઈથી ફ્લાઈટ નંબર 6E-1478 દ્વારા રાજકોટ પરત ફરતી એક મહિલા મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવી હતી.
12:18 PM Mar 26, 2025 IST | Hardik Shah
Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં દુબઈથી ફ્લાઈટ નંબર 6E-1478 દ્વારા રાજકોટ પરત ફરતી એક મહિલા મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવી હતી.

Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં દુબઈથી ફ્લાઈટ નંબર 6E-1478 દ્વારા રાજકોટ પરત ફરતી એક મહિલા મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવી હતી. આ મહિલા પાસેથી 382.170 ગ્રામ સોનું, જેની કિંમત 34.73 લાખ રૂપિયા જેટલી છે, જપ્ત કરવામાં આવ્યું હતું.

મહિલાની લેગિંગ્સ માંથી ગોલ્ડ સ્પ્રે જપ્ત કરાયું

આશ્ચર્યજનક રીતે, આ સોનું ગોલ્ડ સ્પ્રેના રૂપમાં લેગિંગ્સમાં છુપાવવામાં આવ્યું હતું, જે દાણચોરીની નવી યુક્તિ દર્શાવે છે. એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર સતત સોનાની દાણચોરીના કેસ પકડાઈ રહ્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા અને દાણચોરીના વધતા પ્રમાણ પર સવાલો ઉભા કરે છે. તપાસમાં સામે આવ્યું કે આ મહિલા રાજકોટની રહેવાસી છે, અને હવે આ મામલે વધુ વિગતો એકત્ર કરવા માટે તપાસ ચાલુ છે.

Tags :
Ahmedabad Airport Gold SeizureCustoms Officers Seize Gold at AirportDubai to Rajkot Flight Gold SmugglingGold Hidden in Leggings SeizedGold smuggling at Ahmedabad airportGold Smuggling Case in GujaratGold Spray Smuggling TechniqueGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahRajkot Woman Caught with Smuggled GoldRising Gold Prices and SmugglingWoman Caught with Gold at Airport
Next Article