Ahmedabad : રાજ્યપાલ Acharya Devvrat એ ફરી એક વખત જનતાના રાજ્યપાલનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું
Ahmedabad : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Acharya Devvratji)હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.તેઓ 'જનતાના રાજ્યપાલ'છે.ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી (farmer)પદ્ધતિની રીતસર તાલીમ આપે છે.તો જ્યાં...
Advertisement
Ahmedabad : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Acharya Devvratji)હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.તેઓ 'જનતાના રાજ્યપાલ'છે.ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી (farmer)પદ્ધતિની રીતસર તાલીમ આપે છે.તો જ્યાં વિદ્યાર્થીઓ(students) કે બાળકો (children)મળે ત્યાં તેમને શાળાના 'આચાર્ય'ની માફક શિક્ષણ,સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી.
Advertisement