ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : રાજ્યપાલ Acharya Devvrat એ ફરી એક વખત જનતાના રાજ્યપાલનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું

Ahmedabad : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Acharya Devvratji)હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.તેઓ 'જનતાના રાજ્યપાલ'છે.ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી (farmer)પદ્ધતિની રીતસર તાલીમ આપે છે.તો જ્યાં...
09:53 PM Jun 07, 2025 IST | Hiren Dave
Ahmedabad : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Acharya Devvratji)હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.તેઓ 'જનતાના રાજ્યપાલ'છે.ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી (farmer)પદ્ધતિની રીતસર તાલીમ આપે છે.તો જ્યાં...

Ahmedabad : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Governor Acharya Devvratji)હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.તેઓ 'જનતાના રાજ્યપાલ'છે.ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી (farmer)પદ્ધતિની રીતસર તાલીમ આપે છે.તો જ્યાં વિદ્યાર્થીઓ(students) કે બાળકો (children)મળે ત્યાં તેમને શાળાના 'આચાર્ય'ની માફક શિક્ષણ,સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી.

Tags :
AcharyaDevvratAhmedabadDownToEarthLeaderGujaratFirstgujaratgovernorHumanTouchmInspirationForYouthInspiringLeader
Next Article