ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

મોરબીની (Morbi) ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તેમજ  અમદાવાદના ટાગોર હોલ  ખાતે  પ્રાર્થન સભા  કાર્યક્રમ યોજાઇ  છે  મોરબીની  દુર્ઘટનામાં  મૃત્યુ પામેલા  135 લોકોને શ્રદ
05:43 AM Nov 02, 2022 IST | Vipul Pandya
મોરબીની (Morbi) ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તેમજ  અમદાવાદના ટાગોર હોલ  ખાતે  પ્રાર્થન સભા  કાર્યક્રમ યોજાઇ  છે  મોરબીની  દુર્ઘટનામાં  મૃત્યુ પામેલા  135 લોકોને શ્રદ
મોરબીની (Morbi) ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તેમજ  અમદાવાદના ટાગોર હોલ  ખાતે  પ્રાર્થન સભા  કાર્યક્રમ યોજાઇ  છે  મોરબીની  દુર્ઘટનામાં  મૃત્યુ પામેલા  135 લોકોને શ્રદ્ધાસુમન  અર્પણ  કર્યા  હતા 

સતતવાર  મનોરંજન પર પન પ્રતિબંધ 
બીજી તરફ અમદાવાદના ટાગોર હૉલ ખાતે મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Pate)સાથે અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે પ્રદીપસિંહ જાડેજા સાથે ભાજપના અનેક  નેતાઓ મોરબીની  દુર્ઘટનામાં  મૃત્યુ પામેલા 135 લોકોને શ્રદ્ધાસુમન અર્પણ  કર્યા  હતા 
આપણ  વાંચો _મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ
 
Tags :
AhmedabadGujaratCMBhupendraPatelGujaratFirstMorbitragedyvictims.Shradhanjali
Next Article