Ahmedabad: Mukesh Bhuvaji નું ઘર તો જુઓ ! કેવી રીતે લોકોને ફસાવતો હતો?
આ મામલે ગુજરાત ફર્સ્ટ મુકેશ ભૂવાના ઘરે પહોંચ્યું હતું. મુકેશ ભૂવાજી અમદાવાદનાં નિકોલમાં વસવાટ કરે છે.
10:02 PM Dec 18, 2024 IST
|
Vipul Sen
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી એવી સિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડમાં મુકેશ ભુવાજી નામની વ્યક્તિ જઈને દર્દીઓ પર તંત્ર મંત્ર કરતી હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ગુજરાત ફર્સ્ટ મુકેશ ભૂવાના ઘરે પહોંચ્યું હતું. મુકેશ ભૂવાજી અમદાવાદનાં નિકોલમાં વસવાટ કરે છે. વિધિ માટે ભૂવાજી રૂ. 25 હજાર લેતો હોવાનું પણ સામે આવ્યું છે.
Next Article