Ahmedabad: PMની ડિગ્રી મુદ્દે વિવાદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યૂ અરજી ફગાવી
PMની ડિગ્રી મુદ્દે વિવાદ કેસમાં કેજરીવાલને ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યૂ અરજી ફગાવી દીધી છે. રિવ્યૂ અરજી હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અગાઉ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ કોર્ટમાં પિટિશન કરી હતી. ...
PMની ડિગ્રી મુદ્દે વિવાદ કેસમાં કેજરીવાલને ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યૂ અરજી ફગાવી દીધી છે. રિવ્યૂ અરજી હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અગાઉ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ કોર્ટમાં પિટિશન કરી હતી.
Advertisement
Advertisement