Ahmedabad: 2 દિવસ સુંદરકાંડ પાઠ બાદ હનુમાનજી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું
અમદાવાદમાં રાંચરડા ખાતે હનુમાનજીનાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે હનુમાનજીનાં મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. 2 દિવસ સુંદરકાંડ પાઠ પછી આજે મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું છે. હનુમાનજી વિશ્રામની મુદ્રામાં હોય એવું ભારતમાં ચૌથું મંદિર છે. નીમ...
12:25 AM Aug 26, 2024 IST
|
Vipul Sen
અમદાવાદમાં રાંચરડા ખાતે હનુમાનજીનાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે હનુમાનજીનાં મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. 2 દિવસ સુંદરકાંડ પાઠ પછી આજે મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું છે. હનુમાનજી વિશ્રામની મુદ્રામાં હોય એવું ભારતમાં ચૌથું મંદિર છે. નીમ કરોલી બાબાનાં પૌત્રના હસ્તે મંદિર ખુલ્લું મુકાયું છે.
Next Article