કાળઝાળ ગરમીથી બચવા અમદાવાદીઓનો Water Park તરફ ધસારો
Ahmedabad : અમદાવાદ શહેરમાં હાલ કાળઝાળ ગરમી (Heatwave)નો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા આખું શહેર અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. આ કાળઝાળ ગરમી અને ઉકળાટ (Unbearable heat) થી રાહત મેળવવા માટે નગરજનો મોટી સંખ્યામાં વોટર પાર્ક (Water Park) તરફ વળ્યા છે.
Advertisement
Ahmedabad : અમદાવાદ શહેરમાં હાલ કાળઝાળ ગરમી (Heatwave)નો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા આખું શહેર અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. આ કાળઝાળ ગરમી અને ઉકળાટ (Unbearable heat) થી રાહત મેળવવા માટે નગરજનો મોટી સંખ્યામાં વોટર પાર્ક (Water Park) તરફ વળ્યા છે. ખાસ કરીને વેકેશન (Vacation) ના સમયમાં મણિનગર સ્થિત જલધારા વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ (Huge crowd) ઉમટી પડી છે. ગરમીથી રક્ષણ (Protection) મેળવવા અને ઠંડકનો અહેસાસ કરવા માટે પરિવારો અને મિત્રો સાથે લોકો પાણીમાં મોજ મસ્તી કરી ગરમીને મ્હાત આપી રહ્યા છે.
Advertisement


