ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : શહેરમાં ગત રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Rain in Ahmedabad : અમદાવાદમાં આજે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પશ્ચિમ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ ગતિનાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
09:36 AM Sep 04, 2025 IST | Hardik Shah
Rain in Ahmedabad : અમદાવાદમાં આજે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પશ્ચિમ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ ગતિનાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.

Rain in Ahmedabad : અમદાવાદમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો, જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. SG હાઈવે, બોપલ, ઘુમા અને સરખેજ સહિતના વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક પડેલા આ વરસાદથી લોકો શેડ અને ઝાડ નીચે આશરો લેતા જોવા મળ્યા હતા. ભારે પવન સાથેના વરસાદે શહેરના વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી અને અચાનક પડેલા આ વરસાદે લોકોમાં આશ્ચર્યનું માહોલ સર્જ્યો હતો.

Tags :
AhmedabadGujarat Firstheavy rainHeavy Rain in Ahmedabadrain in ahmedabad
Next Article