Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ કલેક્ટરની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત

અમદાવાદમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઇએ શહેર અને જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
Advertisement

અમદાવાદમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઇએ શહેર અને જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને સમજી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. SDRF, NDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે. તાલુકા અધિકારીઓ સાથે ઓનલાઇન બેઠક કરવામાં આવી છે. સરપંચો અને તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે જરૂરી કામ વગર ઘરની બહાર ન જવા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. વરસાદના એલર્ટને લઈ અમદાવાદ કલેક્ટરે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી તૈયારીઓ અંગે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.......જુઓ અહેવાલ........

Tags :
Advertisement

.

×