Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રામવાડી તળાવ આસપાસનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

Ahmedabad : અમદાવાદના ઈસનપુરમાં મેગા ડીમોલિશનનો આજે બીજો દિવસ હતો. ત્યારે અહીં આવેલા રામવાડી તળાવ આસપાસનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. આ તળાવ પાસેના ગેરકાયદેસર 90 ટકા દબાણો દૂર કરાયા હતા. ગઇકાલે સોમવારથી આ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Advertisement
  • Ahmedabad ના ઈસનપુરમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ
  • રામવાડી તળાવ આસપાસનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
  • તળાવ પાસેના ગેરકાયદે 90 ટકા દબાણો દૂર કરાયા
  • ગઈકાલથી દબાણ દૂર કરવાની કરાઈ હતી કામગીરી
  • 900થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી
  • AMC દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ
  • પોલીસ બંદોબસ્ત સાથે સતત બીજા દિવસે ડિમોલિશન

Ahmedabad : અમદાવાદના ઈસનપુરમાં મેગા ડીમોલિશનનો આજે બીજો દિવસ હતો. ત્યારે અહીં આવેલા રામવાડી તળાવ આસપાસનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. આ તળાવ પાસેના ગેરકાયદેસર 90 ટકા દબાણો દૂર કરાયા હતા. ગઇકાલે સોમવારથી આ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઈસનપુરમાં 900થી વધુ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. AMC દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

આ પણ વાંચો :   Ahmedabad : ચંડોળા બાદ ઈસનપુરમાં 900થી વધુ મકાનો પર AMC ની મેગા ડ્રાઈવ

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×