ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat First પર ઇન્ચાર્જ CP Prem Vir Singh EXCLUSIV વાતચીત, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ પર સુપર કોપ પ્રેમવીરસિંઘએ EXCLUSIV વાતચીત કરી. તેઓ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ CP અને JCP ક્રાઇમ છે. હાલની બદલી બાદ તેઓ અમદાવાદ રેન્જ આઇજી બન્યા છે. રથયાત્રામાં બેવડી ભૂમિકા નિભાવી શાંતિમય માહોલમાં યાત્રા પૂર્ણ કરાવી તેમજ ઇસ્કોન બ્રિજ હત્યાકાંડ...
10:24 AM Jul 30, 2023 IST | Viral Joshi
ગુજરાત ફર્સ્ટ પર સુપર કોપ પ્રેમવીરસિંઘએ EXCLUSIV વાતચીત કરી. તેઓ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ CP અને JCP ક્રાઇમ છે. હાલની બદલી બાદ તેઓ અમદાવાદ રેન્જ આઇજી બન્યા છે. રથયાત્રામાં બેવડી ભૂમિકા નિભાવી શાંતિમય માહોલમાં યાત્રા પૂર્ણ કરાવી તેમજ ઇસ્કોન બ્રિજ હત્યાકાંડ...

ગુજરાત ફર્સ્ટ પર સુપર કોપ પ્રેમવીરસિંઘએ EXCLUSIV વાતચીત કરી. તેઓ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ CP અને JCP ક્રાઇમ છે. હાલની બદલી બાદ તેઓ અમદાવાદ રેન્જ આઇજી બન્યા છે. રથયાત્રામાં બેવડી ભૂમિકા નિભાવી શાંતિમય માહોલમાં યાત્રા પૂર્ણ કરાવી તેમજ ઇસ્કોન બ્રિજ હત્યાકાંડ મામલે પણ તેમણે દિલ ખોલીને વાત કરી હતી.

આ પણ વાંચો : અમેરિકા મોકલવાનું કહી દંપતી સાથે થઇ લાખોની છેતરપિંડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad PoliceGujarat PoliceIn charge CPiscon bridge accidentPrem Vir Singh
Next Article