Ahmedabad માં નશેડી પોલીસનો રફ્તારનો કહેર !
રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલકે સર્જ્યો અકસ્માત અકસ્માત સમયે કરા યુવરાજસિંહ વાઘેલા નામનો કોન્સ્ટેબલ ચલાવતો હતો ત્રણથી ચાર જેટલા વાહનોને કારે અડફેટે લીધા હતા અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં રાણીપ બકરા મંડીમાં પુરપાટ...
Advertisement
- રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલકે સર્જ્યો અકસ્માત
- અકસ્માત સમયે કરા યુવરાજસિંહ વાઘેલા નામનો કોન્સ્ટેબલ ચલાવતો હતો
- ત્રણથી ચાર જેટલા વાહનોને કારે અડફેટે લીધા હતા
અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલક પોલીસે અકસ્માતની હારમાળા સર્જી હતી. તેમજ અકસ્માત સમયે યુવરાજસિંહ વાઘેલા નામનો પોલીસ કોન્સ્ટેબલ કાર ચલાવતો હતો. તેમાં ત્રણથી ચાર જેટલા વાહનોને કારે અડફેટે લીધા છે. જેમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આરોપી કોન્સ્ટેબલ નશાબાજ નિકળ્યો છે.
Advertisement